Face Of Nation
12 કલાકમાં 6 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપથી ચીન હચમચી ગયું,ભૂકંપથી...
6ની તીવ્રતાનો પહેલો આંચકો સોમવાર રાતે 10.55 કલાકે અને 5.3ની તીવ્રતાનો બીજો આચંકો મંગળવારે સવારે આવ્યા હતો
ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 5 હજાર...
બુધ ગ્રહના કર્ક રાશિમાં પરિભ્રમણથી,વેપાર-વ્યવસાયના વ્યવહારો વધશે,તો કઈ રાશિને થશે લાભ...
બુધ ગ્રહ 20 જૂનથી કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે
Face Of Nation:ગ્રહ ગોચર પરિભ્રમણમાં યુવારાજ-બુધ ગ્રહ 20 જૂનથી (જળ રાશિમાં) કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. જાણીતા...
સુરત:લિંબાયતમાં પોલીસના બાતમીદારની ક્રુરતાપૂર્વક હત્યા,મૂકપ્રેક્ષક બની લોકો હત્યાની બેરહેમીને જોઈ રહ્યાં
ક્રુર હત્યાનું કારણ હાલ અકબંધ
બે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ
Face Of Nation:સુરતઃ લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ...
સુરતના પલસાણામાં મુસાફરો ભરેલો ટેમ્પો પલટી ખાઇ જતાં 25 મજૂરો ઇજાગ્રસ્ત
ટેમ્પોનું ટાયર ફાટતા ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો
ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Face Of...
ભાજપના ઓમ બિરલા 17મી લોકસભાના સ્પીકર ચૂંટાયા,મોદી જાતે તેમને ચેર સુધી...
કોટા-બૂંદીથી સાંસદ બિરલાને ભાજપના સ્પીકર પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા
બિરલાને સંઘની પસંદ માનવામાં આવે છે, મોદી-શાહ સાથે પણ સારા સંબંધો
બિરલા મહાજન સમૂહથી...
રાજકોટમાં આખલાનો આતંક, બે રાહદારીઓને અડફેટે લીધા
Face Of Nation:રાજકોટઃ શહેરમાં મંગળવારે આખલાના હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા. બન્ને લોકો પર એક ગુસ્સે ભરાયેલ આખલાએ પોતાના શીંગડાથી હુમલો કર્યો જેમાં બન્નેને...
સીંગતેલમાં રૂ.40,તો કપાસિયા તેલમાં રૂ.10નો કમ્મરતોડ ભાવવધારો ગૃહિણીનું બજેટ ખોરવી નાખશે
મગફળીના દાણાની વાવેતરમાં માંગ વધતા સીંગતેલના ભાવ ભડકે બળ્યા
Face Of Nation:મગફળીના દાણાની વાવેતરમાં માંગ વધતા સીંગતેલના ભાવ ભડકે બળ્યા છે...છેલ્લા બે દિવસમાંજ સીંગતેલમાં રૂ.40નો...
સુરત:કન્ટેનર ભરીને અંદાજે 40 લાખનો દારૂ ઝડપાયો, વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
બાતમી આધારે દારૂ ઝડપાયો
Face Of Nation: સુરતઃ પુણા પોલીસ સ્ટેશન નજીકથી કન્ટેનર ભરીને દારૂ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. અને કન્ટેનરમાં અંદાજે 40 લાખનો...
પાટણ નજીક કાર અને આઈશર વચ્ચે ગમખ્વાર અકસ્માત;એક જ પરિવારની ત્રણ...
એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં હોસ્પિટલમાં કરૂણાત્મક દ્રશ્યો સર્જાયા
મૃતક પાટણના રહેવાસી અને રાધનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા
Face Of Nation: પાટણના મેમદપુર...
મિત્રએ રચ્યું ચોરીનું કારસ્તાન, નજર ચૂકવી પર્સમાંથી શેરવી લીધું ATM કાર્ડ,મોડી...
યુવક મિત્રને લઈને જતો હતો, વરસાદ પડતાં મિત્રને પર્સ સાચવવા આપ્યું
માત્ર ત્રણ જ મિનિટમાં એટીએમમાંથી રૂપિયા કાઢી લીધા
Face Of Nation: વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં ઇલેક્ટ્રિકલ...








