Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5261 POSTS 0 COMMENTS

લખીમપુર ખીરી હિંસા: આશીષ મિશ્રાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

Face Of Nation, 11-10-2021:  લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી આશીષ મિશ્રાને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. કોર્ટે આરોપી આશીષ મિશ્રાને...

અમિત શાહે સંભાળી કમાન, કોલસા સંકટ પર મંત્રીઓની બેઠક NTPCના અધિકારીઓ...

Face Of Nation, 11-10-2021:  દેશના ઘણા રાજ્યોમાં આવેલા વીજળી સંકટને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કોલસા...

રહસ્યમય રીતે થયું મોત, માતા-પુત્રીના ગળા પર મળ્યા ઇજાના નિશાન

Face Of Nation, 11-10-2021:  વડોદરા શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે  હાલતમાં ઘરમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માતા-પુત્રીનું મોત...

ઉત્તરાખંડમાં ભાજપને મોટો આંચકો, યશપાલ આર્ય અને તેમના પુત્ર સંજીવ આર્ય...

Face Of Nation, 11-10-2021: ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ સત્તાધારી ભાજપને મોટો આંચકો લાગ્યો છે. 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા યશપાલ આર્ય...

J&K: સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક JCO સહિત 5 જવાન...

Face Of Nation, 11-10-2021: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક JCO સહિત 5 જવાન શહીદ થયાના સમાચાર છે. આ અગાઉ...

દેશમાં 24 કલાકમાં 18,132 નવા કેસ નોંધાયા, 193 દર્દીએ જીવ ગુમાવ્યો

Face Of Nation, 11-10-2021: ભારતમાં હાલ એક દિવસમાં 20 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. પણ સૌથી વધુ સંક્રમિત રાજ્ય કેરળ  છે. અહીં છેલ્લા...

આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમતમાં ઉછાળો, ભારત કોલસા માટે અન્ય દેશો પર...

Face Of Nation, 11-10-2021:  ભારતમાં થર્મલ પાવર સ્ટેશન કોલસાની તંગીનો સામનો કરી રહ્યા છે. સરકારનો પ્રયાસ છે કે વહેલી તકે પાવર સ્ટેશન સુધી કોલસાની...

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

Face Of Nation, 11-10-2021: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો. આ અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ...

નવલી નવરાત્રીનું આજે પાંચમું નોરતું, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો...

Face Of Nation, 11-10-2021:  મેષ- સ્વાસ્થ્ય ખૂબ સારું ચાલી રહ્યું છે. તમે રોજગારીમાં પણ પ્રગતિ કરી રહ્યા છો, પરંતુ તમારા કેટલાક લોકો આવી વાતો...

કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, લશ્કર અને TRFના 900 ‘સાથીઓ’ની કરી ધરપકડ

Face Of Nation, 10-10-2021: એક મોટી કાર્યવાહીમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે લશ્કર-એ-તૈયબા જૈશ-એ-મોહમ્મદ , અલ-બદર અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ  ના 900 થી વધુ ઓવર...