Face Of Nation
શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ, વાલીઓ દ્વારા શાળાઓ બંધ...
Face of Nation 20-12-2021: શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ વધતા શાળાના સંચાલકો પણ હરકતમાં આવ્યા છે. કોરોનાના કેસ વધતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તાકીદની બેઠક...
ઓમિક્રોનના જોખમ પર રણદીપ ગુલેરિયાની ચેતવણી, કોઈ પણ સ્થિતિ માટે તૈયાર...
Face of Nation 20-12-2021: કોરોનાના વધતાં કેસ અને કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનને લઇને ફરીથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જ્યારે એમ્સ પ્રમુખ ડો. રણદીપ...
કોરોનાનો ભય: કોરોના કેસ વઘતાં વડોદરા પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Face of Nation 20-12-2021: કોરોના વાયરસના ઝડપી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને કુલ 13...
દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો 24 કલાકના આંકડા
Face of Nation 20-12-2021: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 23માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ...
પાક.ની નાપાક હરકત, ગુજરાતમાં ઘૂસાડાતું હતું કરોડોનું ડ્રગ્સ, 6ની ધરપકડ
Face of Nation 20-12-2021: પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. મળતી માહિતીઅનુસાર જ ગુજરાત ATS અને ઈંડિયન કોસ્ટ ગાર્ડે જખૌના દરિયા કિનારેથી 400...
આજે આ રાશિના લોકો માટે થશે મોટા ફેરફારો, જાણો તમારું આજનું...
Face of Nation 20-12-2021: મેષઃ તમારો પરીક્ષાનો સમયગાળો થોડો સમય ચાલી રહ્યો છે, તમે તમારા કામમાં વધુ ધ્યાન આપો તો સારું. કોઈ કારણોસર આજે...
બ્રિટનમાં કોરોનાની મહામારી, એક દિવસમાં 90,418 કેસ નોંધાયા
Face of Nation 19-12-2021: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને પોતાનું રૌદ્ર રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ વાયરસ અત્યાર સુધી 89 દેશોમાં પહોંચી ચુક્યો...
ગુજરાતમાં કોરોનાના આજે નવા 51 કેસ નોંધાયા, તો બીજી તરફ 55...
Face of Nation 19-12-2021: ગુજરાતમાં કોરોનાના આજે નવા 51 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 55 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓ...
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ: આટલા ટકાથી વધુ મતદાન નોંધાયું
Face of Nation 19-12-2021: ગુજરાતના 8684 ગ્રામ પંચાયતોમાં આજે યોજાયેલી ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે....
અમારા ફોન ટેપ થઈ રહ્યાં છે, CM યોગી સાંભળે છે અમારા...
Face of Nation 19-12-2021: સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ફોન ટેપિંગનો મોટો આરોપ લગાવ્યો...









