Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5261 POSTS 0 COMMENTS

વાયદો; ધર્મની ઉન્નતિ એ જ ભારતની ઉન્નતિ હશે, 10થી 15 વર્ષમાં...

Face Of Nation 14-04-2022 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું હતું કે...

એલન મસ્ક “ટ્વિટર” ખરીદવા માંગે છે, 41 બિલિયન ડોલરની ઓફર કરી;...

Face Of Nation 14-04-2022 : ટેસ્લાના CEO એલન મસ્કે તાજેતરમાં જ ટ્વિટરમાં લગભગ 9 ટકા હિસ્સો લીધો હતો. હવે એક નવા રિપોર્ટ અનુસાર તે...

અમદાવાદ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ: કાલુપુર-સરસપુર બન્ને તરફથી થઇ શકશે એન્ટ્રી,...

Face Of Nation 14-04-2022 : અમદાવાદ શહેરમાં એક બાદ એક પ્રોજેકટ તૈયાર થયા રહ્યા છે. રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો રેલ પ્રોજેકટ, વોક-વે બ્રિજ...

“લંકામાં દૂધ સોના કરતાં પણ મોંઘું”; રાષ્ટ્રપતિ ભવનની સામે સ્થાનિકોએ લગાવ્યા...

Face Of Nation 14-04-2022 : દેશના 22 કરોડ લોકો પણ લાંબા સમયથી પાવર કટનો સામનો કરી રહ્યા છે. અહીંના લોકો માટે દૂધ સોના કરતાં...

ચીનમાં 24 કલાકમાં 26,000થી વધુ કોરોના નોંધાયા કેસ, હોંગકોંગમાં લોકો એક...

Face Of Nation 14-04-2022 : ચીનમાં કોરોના વાયરસની ત્રીજી લહેર કાબૂ બહાર થઈ રહી છે. કડક પ્રતિબંધો છતાં ચીનમાં કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી...

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ...

Face Of Nation 14-04-2022 : ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતાં એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા આજે...

મનીષ સિસોદીયાનો પત્ર,”હું ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને દિલ્હીની સરકારી સ્કૂલો...

Face Of Nation 14-04-2022 : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે ભાવનગરની સરકારી સ્કૂલની મુલાકાત લીધા બાદ અમદાવાદમાં પ્રેસ...

ઝેલેન્સ્કીએ ચેતવણી આપી; “યુક્રેનને વધુ હથિયાર ન મળ્યા તો યુદ્ધમાં વધુ...

Face Of Nation 14-04-2022 : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમને વધુ હથિયાર નહીં મળે તો આ યુદ્ધમાં વધુ લોહીની નદીઓ વહેતી થશે...

દિલ્હીમાં કોરોના વકર્યો; 1 દિવસમાં કોરોનાના 299 નોંધાયા કેસ, સંક્રમણનો દર...

Face Of Nation 14-04-2022 : દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 13...

“પીવાના પાણી અને હેન્ડપંપ” રિપેરિંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે સરકારે “ટોલ...

Face Of Nation 13-04-2022 : આજે પાટનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે....