ભાજપની લોકપ્રિયતા છે પછી મોદીની શું જરૂર ?, વિશ્વકર્મા માટે ચેલેન્જ : “આપ”ને લીધે ડરનો માહોલ

Face Of Nation 05-04-2026 : ગુજરાતની રાજનીતિમાં હાલ નવી ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા પ્રમાણે, જો ભાજપ પોતાની લોકપ્રિયતા પર વિશ્વાસ ધરાવે છે અને ખરેખર ભાજપ પ્રજાની લોકપ્રિય પાર્ટી છે તો પછી દરેક ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય ચહેરા તરીકે કેમ આગળ ધપાવવામાં આવે છે ? આ બાબત એ વાતની સ્પષ્ટ ચાડી ખાય છે … Continue reading ભાજપની લોકપ્રિયતા છે પછી મોદીની શું જરૂર ?, વિશ્વકર્મા માટે ચેલેન્જ : “આપ”ને લીધે ડરનો માહોલ