ઐતિહાસિક : કહ્યું તે કરી બતાવ્યું, ચીખલોડમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

Face Of Nation 15-04-2026 : ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે જેમાં, તમામ ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચીને ચૂંટણીના બહિષ્કાર મુદ્દે સ્થાનિકોનો સાથ આપ્યો છે. ફાગવેલ તાલુકાના ચીખલોડ બેઠક ઉપર ઉમેદવારોએ જ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાની માહિતી મળી છે. આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ સહીત ચારેય ઉમેદવારોએ આ નિર્ણય લઇ એક … Continue reading ઐતિહાસિક : કહ્યું તે કરી બતાવ્યું, ચીખલોડમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા