ગુજરાતમાં “ભાજપ”ની જ રણનીતિથી “આપ” મજબૂત વિકલ્પ બની રહી છે

Face Of Nation 01-04-2026 : ગુજરાતમાં ભાજપના શાસન બાદ જો કોઈ રાજકીય પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી હોય તો તે છે આમ આદમી પાર્ટી. ભાજપની જ રણનીતિથી ભાજપની વિરુદ્ધ પ્રજા વચ્ચે જઈ રહેલા આ પક્ષના નેતાઓ રાજ્યની જનતા માટે એક વિકલ્પ ઉભો કરવામાં સફળ થઇ રહ્યા છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોંગ્રેસના શાસનને … Continue reading ગુજરાતમાં “ભાજપ”ની જ રણનીતિથી “આપ” મજબૂત વિકલ્પ બની રહી છે