Face Of Nation 09-05-2025 : ભારતે રાત્રે સમુદ્ર થકી હુમલો કરીને પાકિસ્તાનના કરાંચી પોર્ટનો વિનાશ કરી નાખ્યો છે. જે માહિતી એનએસએ અજિત ડોભાલે આપી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, 1971માં 4 ડિસેમ્બરની રાત્રે ભારતીય નેવીએ કરાંચી બંદર પર હુમલો કર્યો. આ કામગીરીમાં, મિસાઇલ બોટ (INS નિપટ, INS નીરઘાટ અને INS વીર) દ્વારા સ્ટાઇક્સ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે ભારતે યુદ્ધમાં એન્ટી-શિપ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. જયારે ગઈ રાત્રે ફરીથી ભારતીય નેવીએ INS વિક્રાંત દ્વારા પાકિસ્તાન પર હુમલો કર્યો. ભારતે કરાચી બંદર પર હુમલો કર્યો છે. ભારતીય નૌકાદળે આ બંદર પર અનેક હુમલા કર્યા, જેમાં મોટા પાયે વિનાશ થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).
‘મેં હવામાં ઓછામાં ઓછા બે વિસ્ફોટ જોયા” : જમ્મુ એરપોર્ટને નુકસાન થયાનો દાવો : જુઓ Video