ગૃહમંત્રીના સીન-સપાટા વચ્ચે ગુજરાતમાં “દારૂ” અને “ગાંજા”નું રાજ : યુવાધન નશાના રવાડે

Face Of Nation 12-03-2026 : ફેસ ઓફ નેશનને પ્રજાની મળતી ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો દારૂ અને ડ્રગ્સના વેચાણ બાબતની છે. આ બહુ મોટી ચોંકાવનારી બાબત છે કે, દારૂ અને ગાંજાનું બેફામ વેચાણ છતાં પોલીસ કે સત્તા ગંભીર નથી માત્ર સીન સપાટા કરે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જેટલા સીન-સપાટા કરીને દેખાવડા કરે … Continue reading ગૃહમંત્રીના સીન-સપાટા વચ્ચે ગુજરાતમાં “દારૂ” અને “ગાંજા”નું રાજ : યુવાધન નશાના રવાડે