પતિના મૃત્યુના ચોથા દિવસે જ પત્ની બની નાયબ મુખ્યમંત્રી : આનું નામ “રાજકારણ”

Face Of Nation 31-01-2026 : પતિ અને પત્નીનો સબંધ એટલે કે મૃત્યુ સુધીનો તમામ પ્રકારના સુખ દુઃખમાં સાથ. આજે દેશને નહિ વિશ્વને ભારતના મહારાષ્ટ્ર શહેરે રાજકારણની વ્યાખ્યાય સાચી ઠેરવીને દેખાડી દીધી છે. વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગત તારીખ 28ના રોજ દુઃખદ અવસાન થયું હતું. આ વાતને હજુ ચાર દિવસ થયા છે ત્યાં … Continue reading પતિના મૃત્યુના ચોથા દિવસે જ પત્ની બની નાયબ મુખ્યમંત્રી : આનું નામ “રાજકારણ”