જો ભારતે પાકિસ્તાનને મજબૂત પાઠ ભણાવ્યો છે તો વડાપ્રધાન મોદી કેમ શાંત છે ?, રાષ્ટ્રને સંબોધન ક્યારે ?

Face Of Nation 11-05-2025 : ભારતીય મીડિયા હાલ એવું ચિત્ર ઉભું કરી રહ્યું છે કે, મોદીએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું છે. જો આ હકીકત સત્ય હોય તો મીડિયા સામે હજુ સુધી મોદીનું નિવેદન ન આવ્યું હોય તેવું બને જ નહીં. પરંતુ સત્ય હકીકત તો કંઈક જુદી જ છે. અમેરિકાના મધ્યસ્થી થયા બાદ તુરંત જ … Continue reading જો ભારતે પાકિસ્તાનને મજબૂત પાઠ ભણાવ્યો છે તો વડાપ્રધાન મોદી કેમ શાંત છે ?, રાષ્ટ્રને સંબોધન ક્યારે ?