મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ નથી લેવડાવતા ?

Face Of Nation 25-04-2026 : સ્વામિનારાયણ મંદિરમાં કે વિશ્વના કોઈ પણ મંદિરમાં અને કથામાં જ્યારે કોઈ વ્યક્તિ જાય ત્યારે સ્વામીઓ, કથાકારો કે ધર્મગુરુઓ ખાસ એવો આગ્રહ રાખતા હોય છે કે, તેમની પાસે આવેલો વ્યક્તિ વ્યસન મુક્ત બને અને તે અંગે જ્ઞાન આપીને તેને વ્યસન મુક્ત થવા સમજાવવામાં આવે છે અથવા તો ક્યારેય વ્યસન નહીં કરે … Continue reading મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ નથી લેવડાવતા ?