250થી વધુના મોત મામલે જવાબદાર કોણ ? : મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વડાપ્રધાનને મુલાકાતની ઉતાવળ કેમ ?

Face Of Nation 15-06-2025 : પાંચથી દસ લાખની ગાડીમાં જો ટાયરમાં હવા ન હોય તો પણ ગાડીની અંદર સેન્સર દ્વારા માહિતી મળી જાય છે. જો કે અહીં વાત કરોડો રૂપિયાના વિમાનની છે. જે ઉડાન ભરે એની સાથે જ કંટ્રોલ ગુમાવી દે છે અને તૂટી પડે છે તેની સાથે જ ભયાનક ધડાકા સાથે આગ ફાટી નીકળે … Continue reading 250થી વધુના મોત મામલે જવાબદાર કોણ ? : મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વડાપ્રધાનને મુલાકાતની ઉતાવળ કેમ ?