ભાજપની ભક્તોને ભેટ ! : ભારતમાં સૌથી વધુ પશુ સંહાર !, બીફ (માંસ) નિકાસ કરનારો વિશ્વમાં બીજો દેશ !

Face Of Nation 21-06-2025 : હિન્દુવાદી હોવાનો દેખાવડો કરતા ભાજપે હિન્દુ અને રામના નામે મતો એકઠા કર્યા અને ભારતની સત્તા હાંસલ કરી. જો કે આજે આ હિન્દુવાદી સત્તાએ તેમના ભક્તોને અને દેશને આશ્વર્યજનક ભેટ આપી છે. ભારત સમગ્ર વિશ્વમાં બીફ(ગાય અને ભેંસનું માંસ) નિકાસ કરનારો ત્રીજો દેશ બની ગયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના ડેટા … Continue reading ભાજપની ભક્તોને ભેટ ! : ભારતમાં સૌથી વધુ પશુ સંહાર !, બીફ (માંસ) નિકાસ કરનારો વિશ્વમાં બીજો દેશ !