તસ્વીર બોલે છે : ધર્મ સત્તા કરતા રાજ સત્તા મોટી છે !

Face Of Nation 27-01-2026 : જયારે ધર્મ સત્તા રાજ સત્તાને ઘૂંટણિયે પડી જાય ત્યારે તેમ કહેવામાં કોઈ બે મત નથી કે, ધર્મ ખતરામાં છે. જે ભાજપ માટે હિન્દૂ ખતરામાં છે તે જ ભાજપના નેતાઓની તસ્વીરો ધર્મ સભાઓના પોસ્ટરોમાં સાધુ-સંતો કે ગાદીપતિઓ કરતા મોટી જોવા મળે છે અને બસ આ જ તસ્વીરો એમ કહે છે કે, … Continue reading તસ્વીર બોલે છે : ધર્મ સત્તા કરતા રાજ સત્તા મોટી છે !