દેશની હકીકત જોવી હોય તો, સરકાર માત્ર એક વર્ષ સમાચાર કંપનીઓની જાહેરાતો બંધ કરી દે !

Face Of Nation 12-05-2026 : દેશની હકીકત જેવી છે તેવી સમાચારોમાં દેખાડવામાં આવતી નથી, આ ભારત દેશનું દુર્ભાગ્ય છે કે જ્યાં સમાચારો જાહેરાતની આડશમાં દબાઈ જાય છે. ગુજરાત કે દેશના મોટાભાગના સમાચાર હાઉસો સત્તા સામે એટલે ચુપકીદી સેવીને બેઠા છે અને માત્ર વાહવાહી જ દેખાડે કે લખે છે કેમ કે, તેઓને લાખ્ખો રૂપિયામાં સરકારી જાહેરાતો … Continue reading દેશની હકીકત જોવી હોય તો, સરકાર માત્ર એક વર્ષ સમાચાર કંપનીઓની જાહેરાતો બંધ કરી દે !