વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓની આપખુદશાહી, “સભા કરવી હોય તો પૈસા આપો” !

Face Of Nation 11-01-2026 : અમદાવાદમાં વાડજના ક્ર્ષ્ણનગર વિસ્તારમાં આવેલું કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના તાંબાનું મંદિર અવારનવાર વિવાદનું કેન્દ્ર રહ્યું છે. અહીં કેટલાક વહીવટ કરનારાઓની આપખુદ્શાહીને લીધે જુના હરિભક્તોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મંદિર એક હરિભક્ત પાસેથી દાનમાં જગ્યા લઈને ઉભું કરવામાં આવેલું હતું. જે મંદિરને કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા હેઠળ લખી આપવા … Continue reading વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓની આપખુદશાહી, “સભા કરવી હોય તો પૈસા આપો” !