બંગાળમાં સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા : હુમલાખોરો ફરાર

Face Of Nation 07-05-2026 : પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બુધવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બાઈક સવાર હુમલાખોરોએ 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના કોલકાતાના મધ્યમગ્રામ વિસ્તારની છે. પ્રાથમિક જાણકારી અનુસાર, ચંદ્રનાથ સફેદ રંગની સ્કોર્પિયોમાં સવાર હતા ત્યારે બાઇક સવાર … Continue reading બંગાળમાં સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા : હુમલાખોરો ફરાર