ભાવેશ અને ભાર્ગવ ઝિલીયાનું મસ્તાની ગ્રુપ બન્યું “સ્ટેટ ઓફ રામાધણી” ટ્રેન્ડ

Face Of Nation 03-01-2025 : “સ્ટેટ ઓફ રામાધણી”, “રામાધણી”. વાહનો ઉપર આ નામો લખવાનો ટ્રેન્ડ હાલ સમગ્ર ગુજરાતમાં ચાલ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આસ્થા અને શ્રદ્ધા મુજબ અનેક લોકો અવારનવાર તેમના દેવી દેવતાઓના નામ વાહનો ઉપર લખાવતા હોય છે. હાલમાં વાહનો ઉપર રામાધણી અથવા તો સ્ટેટ ઓફ … Continue reading ભાવેશ અને ભાર્ગવ ઝિલીયાનું મસ્તાની ગ્રુપ બન્યું “સ્ટેટ ઓફ રામાધણી” ટ્રેન્ડ