Face Of Nation 18-08-2025 : કાલુપુર સ્વામિનારાયણ સમ્પ્રદાયના ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પાંડેએ તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે, તેની પત્ની સહીત તેના પરિવારજનોએ 100 કરોડની માંગ કરી છે સાથે જ આક્ષેપ કર્યો છે કે તેની પત્ની સ્ત્રી મિત્રોમાં રસ ધરાવે છે. પોલીસે ફરિયાદ પણ નોંધી છે અને તપાસ પણ કરી રહી … Continue reading ..તો કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની ધરપકડ થાય, તેથી પાણી પહેલા પાળ બંધાઈ, 100 કરોડની ફરિયાદ થઇ !
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed