વિવાદિત મુદ્દો : પ્રેમ લગ્ન ગુનો નથી, ભાગીને લગ્ન કરવા એ નમાલા લોકોનું કાર્ય છે !

Face Of Nation 12-03-2026 : પ્રેમ લગ્ન મામલે હાલ અનેક વિવાદો ઉઠી રહ્યા છે. જો કે પ્રેમ લગ્ન કરવા ગુનો નથી પરંતુ ભાગી જવું કે રાતોરાત ઘર છોડીને જતું રહેવું તે નમાલા લોકોનું કાર્ય છે. પ્રેમને હંમેશા અગ્નિપરીક્ષામાંથી પાસ થવું પડે છે અને જો તમે અગ્નિપરીક્ષામાંથી પાસ ન થઇ શકો તો પ્રેમ કરતા બે શરીરની … Continue reading વિવાદિત મુદ્દો : પ્રેમ લગ્ન ગુનો નથી, ભાગીને લગ્ન કરવા એ નમાલા લોકોનું કાર્ય છે !