“તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડીઓ પિતા હોત અને સાધુઓ સિદ્દી સૈયદની જાળીમાં વીંટીઓ વહેંચતા હોત” : સ્વા. સંપ્રદાયના આચાર્ય

Face Of Nation 07-05-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય ખરેખર ધર્મગુરૂને લાયક છે કે કેમ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. ગાદીએ બેસીને આચાર્ય કૌશલેન્દ્ર પાંડે બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. ઉંમરની સાથે સાથે કદાચ તેમનું માનસિક સંતુલન પણ ઉંમરલાયક થઇ રહ્યું છે. અગાઉ પણ સ્ટેજ ઉપરથી પાંડેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે. આગમવાણીમાં કહેવાયું છે કે, … Continue reading “તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડીઓ પિતા હોત અને સાધુઓ સિદ્દી સૈયદની જાળીમાં વીંટીઓ વહેંચતા હોત” : સ્વા. સંપ્રદાયના આચાર્ય