30 વર્ષે જ્ઞાન થયું : લોકો આપડા ભગવાન છે, તેમના દુઃખમાં સાથે રહેવાનો પ્રયાસ કરો : હર્ષ સંઘવી

Face Of Nation 20-04-2026 : હાલ ભાજપને ઠેર ઠેર જનતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના નેતાઓને પ્રજાને સમજાવતા નાકે દમ નીકળી રહ્યો છે તેવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના બોલ બચ્ચનના નામે જેની ટીકા ટિપ્પણી કરવામાં આવે છે તેવા હર્ષ સંઘવીએ ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું હતું કે, “આ લોકો આપડા ભગવાન છે અને … Continue reading 30 વર્ષે જ્ઞાન થયું : લોકો આપડા ભગવાન છે, તેમના દુઃખમાં સાથે રહેવાનો પ્રયાસ કરો : હર્ષ સંઘવી