શાળા અને સત્તા એક થઇ જાય ત્યારે સંતાનોના હિતમાં વાલીઓએ ઘટના પહેલા જાગૃત થવું જરૂરી છે

Face Of Nation 22-08-2025 : જયારે કોઈ ઘટના બને છે ત્યારે અનેક વાલીઓ સામે આવીને બોલવાની હિંમત કરે છે. વર્ષોથી ચાલતા શાળાઓના ગોરખધંધા ઘટના બન્યા બાદ ઉઘાડા પડવાની શરૂઆત થાય છે. આ ભારત દેશની એક મોટી કમનસીબી છે કે જ્યાં સંતાનોના વાલીઓ કોઈ ઘટના બાદ જાગૃત થાય છે અને શરૂ થાય છે આક્ષેપ પ્રતિઆક્ષેપનો સિલસિલો. … Continue reading શાળા અને સત્તા એક થઇ જાય ત્યારે સંતાનોના હિતમાં વાલીઓએ ઘટના પહેલા જાગૃત થવું જરૂરી છે