નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત માટે બૂંદિયાળ સાબિત થયું ! ધડાધડ વિકેટો પડી, દર્શકો નિરાશ

Face Of Nation 19-11-2023 : મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામકરણ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું ત્યારબાદ નવીનીકરણ બાદ પહેલી વર્લ્ડકપની મેચમાં જ ભારતની ટિમ માટે આ સ્ટેડિયમ બૂંદિયાળ સાબિત થયું હોય તેમ ટપોટપ એક પછી એક મહત્વની વિકેટો પડી જતા દર્શકો નારાજ થયા હતા. સામાન્ય રીતે ભારતીયો નામકરણ અને મુર્હુતમાં માને છે તેવામાં … Continue reading નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત માટે બૂંદિયાળ સાબિત થયું ! ધડાધડ વિકેટો પડી, દર્શકો નિરાશ