નેતાઓ પગે પડે છે અને આચાર્ય અનુયાયીઓને ઉશ્કેરે છે, “આસારામવાણી” બાદ વિડીયો ડીલીટ
Face Of Nation 28-02-2026 : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભારતના ગૃહમંત્રી તથા કેટલાક સરકારી અધિકારીઓ ઉત્સવો ટાણે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેને પગે પડવા જાય છે. કેમ કે, આ એક વોટબેન્ક છે. આ વાતનો આબાદ લાભ સંસ્થાના આચાર્ય ઉઠાવે પણ છે. જેમ ભાજપ વિરોધીઓને દબાવવા તંત્રનો ભરપૂર ઉપયોગ કરે છે તેમ આચાર્ય … Continue reading નેતાઓ પગે પડે છે અને આચાર્ય અનુયાયીઓને ઉશ્કેરે છે, “આસારામવાણી” બાદ વિડીયો ડીલીટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed