કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામીને મહિલા સાથે સબંધ બંધાયો, પકડાયા અને ભાંડો ફૂટ્યો !

Face Of Nation 25-02-2026 : સી.ડી કાંડમાં જેમનું નામ ઉછળ્યું હતું તે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત નાના પી.પી.સ્વામી અને તેના શિષ્યોના કાળા કરતૂતો અનેક વાર પ્રકાશમાં આવે છે. આ મહંતના ચેલાઓએ હંમેશા હરિભક્તોની મહિલાઓ ઉપર જ નજર બગાડી છે. જેમાં ચેતન સ્વામી, વ્રજ સ્વામી અને હવે રામ સ્વામીનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ તમામ સાધુઓએ … Continue reading કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામીને મહિલા સાથે સબંધ બંધાયો, પકડાયા અને ભાંડો ફૂટ્યો !