અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્યનું અંગ પ્રદર્શન, ચડ્ડી પહેરીને કર્યું શરીરનું પ્રદર્શન

Face Of Nation 06-07-2025 : કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાય, ક્યારેક સાધુઓ તો ક્યારેક લાલજીની લીલાથી વિવાદમાં આવે છે. આ વિવાદો વચ્ચે “સ્વામિનારાયણ” સંપ્રદાય લખવામાં આવે છે. જેને લઈને ખુદ ભગવાનના નામને પણ વિવાદમાં ઘેરાવવું પડે છે. છતાં તેમના જ વંશજ કહેવાતા ભાવિ આચાર્ય, લાલજીઓ કે સાધુઓ સુધરવાનું નામ નથી લેતા તેનું મુખ્ય કારણ કદાચ, તેમના અનુયાયીઓ. … Continue reading અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્યનું અંગ પ્રદર્શન, ચડ્ડી પહેરીને કર્યું શરીરનું પ્રદર્શન