સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યના ઈશારે ફેસ ઓફ નેશનના એડિટર ઉપર થયેલી ફરિયાદ હાઇકોર્ટે રદ્દ કરી

Face Of Nation 27-12-2025 : કહેવાય છે કે, ખોટું વધારે દિવસો ટકતું નથી. નબળા લોકો હંમેશા તેમની જાતને મજબૂત પુરવાર કરવા માટે સત્તા સ્થાને બેઠેલા લોકોનો સહારો લેતા હોય છે. અહીં સવાલ એ થાય કે, એવા ધંધા કે ખોટા કામો જ શું લેવા ધર્મનું ઓઢણું ઓઢીને કરવા પડે છે કે, જેથી કરીને સરકારી અધિકારીઓ કે … Continue reading સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યના ઈશારે ફેસ ઓફ નેશનના એડિટર ઉપર થયેલી ફરિયાદ હાઇકોર્ટે રદ્દ કરી