કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે વધુ એક સાચા સાધુઓના સમૂહનો ભોગ લીધો !

Face Of Nation 11-01-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અને લાલજીની ગાદીએ બેઠેલા બાપ-દીકરાની મંદિરો લખાવવાની જીદ આજે સમગ્ર સંપ્રદાયને વેરવિખેર કરી રહી છે. જેના બે મુખ્ય કારણ છે, અંધ હરિભક્તોનું ટોળું અને બોગસ સાધુઓની મંડળીઓ. તાજેતરમાં જ આ સંપ્રદાયના માસિક અંકમાં એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઠરાવ છે, સાધુઓની હકાલપટ્ટી કરવા અંગેનો. … Continue reading કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે વધુ એક સાચા સાધુઓના સમૂહનો ભોગ લીધો !