પાનના ગલ્લાનો વિડીયો વાયરલ થતા કાલુપુર સ્વા. મંદિરના કોઠારી મુનિ સ્વામી ભૂગર્ભમાં

Face Of Nation 28-02-2026 : પાનના ગલ્લાની બહાર નીકળતા સપ્ટેમ્બર,2025નો વિડીયો વાયરલ થતા જ વીડિયોમાં દેખાતા કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો કોઠારી ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે. મુનિ સ્વામી નામનો સાધુ કાલુપુર મંદિરના મહંતનો ચોથો શિષ્ય છે જે હાલમાં ક્યાં છે તેની કોઈને ખબર નથી. રામ સ્વામી એ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતનો ત્રીજો એવો શિષ્ય છે જે દિવસે … Continue reading પાનના ગલ્લાનો વિડીયો વાયરલ થતા કાલુપુર સ્વા. મંદિરના કોઠારી મુનિ સ્વામી ભૂગર્ભમાં