બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર

Face Of Nation 11-05-2026 : આજે શિક્ષણ, સંસ્થા કે સારવારના નામ હેઠળ તમે કાર્યો શરૂ કરો તો ટૂંક સમયમાં પૈસાદાર બની જશો. આ કોઈ અતિશયોક્તિ ભરી વાત નથી પરંતુ આજે ગુજરાતમાં સૌથી વધુ જોર સંસ્થા, સંસ્થા અને સારવાર કરનારાઓનું છે. ખેર ! ટૂંક સમયમાં જ લાખ્ખોમાં રાચતા થઇ ગયેલા આવા જ એક ગુજરાતના કથાકાર એટલે … Continue reading બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો ચાર્જ 25 હજાર ડોલર