‘મેં હવામાં ઓછામાં ઓછા બે વિસ્ફોટ જોયા” : જમ્મુ એરપોર્ટને નુકસાન થયાનો દાવો : જુઓ Video

Face Of Nation 08-05-2025 : જમ્મુના રહેવાસીએ હાલમાં જ એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે સંપૂર્ણ હકીકત દેખાડી રહ્યો છે. તેણે જણાવ્યું છે કે, ‘મેં હવામાં ઓછામાં ઓછા બે વિસ્ફોટ જોયા”. પાકિસ્તાની ડ્રોન દ્વારા શહેર પર હુમલો કરવામાં આવ્યા બાદ તેઓ ડરી ગયા છે. “હું બહાર નીકળતાની સાથે જ, મેં હવામાં ઓછામાં ઓછા … Continue reading ‘મેં હવામાં ઓછામાં ઓછા બે વિસ્ફોટ જોયા” : જમ્મુ એરપોર્ટને નુકસાન થયાનો દાવો : જુઓ Video