ઈઝરાયલનો દાવો : ઈરાનના સુરક્ષા વડા અલી લારીજાની માર્યા ગયા

Face Of Nation 17-03-2026 : ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે જણાવ્યું છે કે ઇરાનના સુરક્ષા વડા અલી લારીજાની માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગઈકાલે રાત્રે થયેલા હુમલામાં બાસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીને મારી નાખ્યા છે. ઇરાને હજુ સુધી આ દાવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે … Continue reading ઈઝરાયલનો દાવો : ઈરાનના સુરક્ષા વડા અલી લારીજાની માર્યા ગયા