ઇન્દ્રભારતીને “પાખંડ”નો ડર : “કાંડ” ન ખુલે તે માટે કીર્તિ પટેલ જોડે સમાધાન !

Face Of Nation 04-03-2026 : જૂનાગઢના ઇન્દ્રભારતીને પાખંડ ઉઘાડા પડી જવાનો ડર લાગતા જ સમાધાન માટે હવાતિયાં મારવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર જૂનાગઢ સહીત ગુજરાતમાં હાલ આ મામલો ચર્ચા સ્થાને છે. અનેક મુદ્દાઓને લઈને સરકારની વાહવાહી કરતા અને જૂનાગઢમાં હાઈપ્રોફાઈલ આશ્રમ ધરાવતા ઇન્દ્રભારતીનો ઇતિહાસ ઉજાગર કરવાની ધમકી કીર્તિ પટેલે આપી હતી. આ ધમકીથી ઇન્દ્રભારતીની … Continue reading ઇન્દ્રભારતીને “પાખંડ”નો ડર : “કાંડ” ન ખુલે તે માટે કીર્તિ પટેલ જોડે સમાધાન !