જો મોદીની કાર્યપધ્ધતિ ખરી છે તો ટ્રમ્પની કાર્યવાહી પણ યોગ્ય

Face Of Nation 23-01-2026 : મોદી મોદી અને ભાજપ ભાજપ કરતા મોટાભાગના લોકોની વરવી વાસ્તવિકતા એવી છે કે, આ લોકો પોતાના સંતાનોને દેશમાં ઉછેરવા નથી માંગતા. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાના સપના સાથે નીકળે છે. આજે મોટી સંખ્યામાં ભારતીયો વિશ્વના જુદા જુદા દેશોમાં વસવાટ કરી રહ્યા છે. આશ્વર્યજનક બાબત એ … Continue reading જો મોદીની કાર્યપધ્ધતિ ખરી છે તો ટ્રમ્પની કાર્યવાહી પણ યોગ્ય