લંડન જતા ગુજરાતી પરિવારને બંધક બનાવી એજન્ટે પુત્રનો લોહીથી લથપથ ફોટો મોકલ્યો : 1 કરોડની માંગ
Face Of Nation 10-05-2026 : વિદેશ જઈને સ્થાઈ થવાના સપના સાથે નીકળેલો ગુજરાતી પરિવાર બંધક બનાવવામાં આવ્યો છે. અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ બની છે ત્યારે ગોમતીપુરમાં રહેતા એક પરિવારને દુબઈથી બંધક બનાવીને એક કરોડની માંગ કરવામાં આવી હોવાની ઘટનાએ પોલીસ દોડતી થઇ ગઈ છે. લંડન જતા પરિવારને બંધક બનાવીને એક પુત્રનો લોહીથી લથપથ ફોટો … Continue reading લંડન જતા ગુજરાતી પરિવારને બંધક બનાવી એજન્ટે પુત્રનો લોહીથી લથપથ ફોટો મોકલ્યો : 1 કરોડની માંગ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed