નિસરાયા : એક એવું ગામ જ્યાં સરકાર કશું કરતી જ નથી, બધું મહેન્દ્ર “મેક” પટેલ જ કરે છે !

Face Of Nation 18-05-2026 : પૈસો એ પરમેશ્વર બની ગયો છે. આજકાલ પૈસો પૂજાય છે અને પૈસો જ સર્વસ્વ થઇ ગયું છે. કાળામાથાનો માનવી પૈસાના જોરે પોતાનું પ્રદર્શન કરી રહ્યો છે. ખેર ! આજે ગુજરાતના એવા ગામની વાત કરવી છે, જે ગામમાં સરકાર કશું કરતી જ નથી, માત્ર મહેન્દ્ર પટેલ ઉર્ફે મેક પટેલની મહેરબાનીથી જ … Continue reading નિસરાયા : એક એવું ગામ જ્યાં સરકાર કશું કરતી જ નથી, બધું મહેન્દ્ર “મેક” પટેલ જ કરે છે !