ગંભીરા બ્રિજ દુર્ઘટના : રાજકારણીઓ અને અધિકારીઓમાં જ્યાં સુધી પ્રજાનો ડર નહિ ઘૂસે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે

Face Of Nation 10-07-2025 : ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા છતાં ત્યાં ભાજપની જીત થઇ હતી અને આ જીત બાદ ભાજપને એવો ભ્રમ ઘુસી ગયો છે કે, ગમે તેવી ઘટનાઓ બનશે પણ પ્રજા આપડું કશું ઉખાડી શકવાની નથી. પ્રજા ચૂંટણીમાં ભાજપના જ બટન દબાવશે અને ભાજપને જ સત્તામાં … Continue reading ગંભીરા બ્રિજ દુર્ઘટના : રાજકારણીઓ અને અધિકારીઓમાં જ્યાં સુધી પ્રજાનો ડર નહિ ઘૂસે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે