જેલની હવા ખાઈ ચૂકેલા રામપાલને પાખંડી કહેતા અનુયાયીઓ ઉશ્કેરાયા, ફેસ ઓફ નેશનને ધમકીઓ
Face Of Nation 07-05-2026 : જે પાખંડી રામપાલના આશ્રમમાં ઘુસ્તા પોલીસને ત્રણ દિવસ મહેનત કરવી પડી હતી તે રામપાલના અનુયાયીઓએ ફેસ ઓફ નેશનને ધમકી આપવાનું શરૂ કર્યું છે. પાખંડ સામે હિંમતથી સમાચારો રજૂ કરતા ફેસ ઓફ નેશને જીગ્નેશ ઠાકરના સમાચારમાં પાખંડીઓના નામમાં રામપાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉલ્લેખથી રામપાલના અનુયાયીઓના પેટમાં તેલ રેડાયું હતું … Continue reading જેલની હવા ખાઈ ચૂકેલા રામપાલને પાખંડી કહેતા અનુયાયીઓ ઉશ્કેરાયા, ફેસ ઓફ નેશનને ધમકીઓ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed