ઊંઝાના ચાર ટ્રાન્પોર્ટરો વિરુદ્ધ પ્રબોધ શર્માએ અરજી કરી !, ટ્રક રોકવી તોડ કરવાનું સુનિયોજિત કાવતરું

Face Of Nation 01-06-2025 : પોતાના સ્વાર્થ અને ધંધા માટે થઈને ઊંઝાના વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરોને અંદરો અંદર લડાવી ઝઘડાવતી માસ્ટરમાઈન્ડ બાપ બેટાની જોડીએ તાજેતરમાં વધુ ચાર ટ્રાન્સપોર્ટરો વિરુદ્ધ અરજીઓ કરી હોવાની માહિતી મળી છે. ઊંઝાના પ્રબોધ શર્માએ જીએસટી વિભાગ અને પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ સાથે સેટિંગથી ટ્રકો રોકાવી તોડ કરવાની રણનીતિ બનાવી હોવાની સનસનીખેજ માહિતી … Continue reading ઊંઝાના ચાર ટ્રાન્પોર્ટરો વિરુદ્ધ પ્રબોધ શર્માએ અરજી કરી !, ટ્રક રોકવી તોડ કરવાનું સુનિયોજિત કાવતરું