જય શાહે દેશની આબરૂ કાઢી ? : ભારતે જે કામ કરવાનું હતું તે પાકિસ્તાને કર્યું !

Face Of Nation 01-02-2026 : T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય તેવો નિર્ણય પાકિસ્તાન સરકારે લીધો છે. ખરેખર આ નિર્ણય ભારત માટે શરમજનક કહેવાય કેમ કે, સામાન્ય રીતે પાકિસ્તાનની આતંકી સંગઠનોની ગતિવિધિઓ જોતા ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ તેને બદલે આજે પાકિસ્તાને ભારત સાથે ક્રિકેટ ન રમવાનો … Continue reading જય શાહે દેશની આબરૂ કાઢી ? : ભારતે જે કામ કરવાનું હતું તે પાકિસ્તાને કર્યું !