ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓ સરદારનું અપમાન કરનાર મોદીનું કરશે સન્માન !

Face Of Nation 11-05-2026 : જે ભારત દેશના યશસ્વી વડાપ્રધાને સરદાર પટેલ સ્ટેડિયમના નામ ઉપર કાયમી કૂચડો મારીને તેમનું નામ આપી દીધું એટલે કે, નરેન્દ્ર મોદી કરી નાખ્યું તેમનું આજે ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓએ સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો છે. આ એ જ સંસ્થાઓ છે જેઓએ સરદાર પટેલ સ્ટેડિયમના નામ બદલી નાખવામાં આવ્યું ત્યારે એક શબ્દ … Continue reading ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓ સરદારનું અપમાન કરનાર મોદીનું કરશે સન્માન !