“તૈયાર થઇ જાઓ” : યાદી જાહેર થાય તેના એક દિવસ અગાઉ ભાજપે તમામ ઉમેદવારોને ફોન કરીને જાણ કરી

Face Of Nation 10-04-2026 : ભાજપે યાદી જાહેર કરતા પહેલા અમદાવાદ સહીતના તમામ મહાનગરોમાં ઉમેદવારોને ફોન કરીને જાણ કરી દીધી છે. ફોર્મ ભરવા સહીત તમામ અંતિમ તૈયારીઓ કરવા માટે ભાજપે મોટાભાગના તમામ ઉમેદવારોને ગુરુવારે જ ફોનથી જાણ કરી દીધી છે. દરેક ઉમેદવારને વિશ્વાસુ ડમી ઉમેદવારનું ફોર્મ ભરીને તૈયાર રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. … Continue reading “તૈયાર થઇ જાઓ” : યાદી જાહેર થાય તેના એક દિવસ અગાઉ ભાજપે તમામ ઉમેદવારોને ફોન કરીને જાણ કરી