પ્રજા જાય ખાડામાં : 10 વર્ષમાં જ નેતાઓની સંપત્તિમાં બમ્પર વધારો, ED અને ACB આરામમાં છે ?

Face Of Nation 07-01-2025 : ચૂંટણી ટાણે પ્રજાને પગે લાગવા આવતા ધારાસભ્યો કે નેતાઓ ચૂંટણી પછી ભ્રષ્ટાચારમાં વ્યસ્ત બની જાય છે. પ્રજા જાય ખાડામાં પણ આપણો વિકાસ થવો જોઈએ તે મંત્ર સાથે સત્તામાં આવનારા નેતાઓ દેશને ઉધઈની માફક સાફ કરી રહ્યા છે. લોકો વિકાસ વિકાસની બુમરાણ મચાવીને ખુશખુશાલ થઇ રહ્યા છે અને સત્તા દેશની સંપત્તિઓ … Continue reading પ્રજા જાય ખાડામાં : 10 વર્ષમાં જ નેતાઓની સંપત્તિમાં બમ્પર વધારો, ED અને ACB આરામમાં છે ?