માંના ધામમાં માંસાહાર, પાખંડ વધ્યો : ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ-ચિકન પાર્ટી !

Face Of Nation 12-03-2026 : કળિયુગની નિશાની ધર્મના નામે ધજાગરા કરનારા લોકો ઉપરથી દેખાઈ આવે છે. ક્યારેક સાધુઓ સંસારમાં પડે છે તો ક્યારેક પુજારીઓ રાત પડતાની સાથે સંસારના સુખો માણવા અધીરા બને છે. ભાજપના રાજમાં પાખંડ વધી ગયું છે. પાખંડીઓ ભાજપનું શરણું લઈને તેમનું જોર વધારી રહ્યા છે. તાજેતરમાં જ વાયરલ થયેલા એક વીડિયોએ ખળભળાટ … Continue reading માંના ધામમાં માંસાહાર, પાખંડ વધ્યો : ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ-ચિકન પાર્ટી !